gu_tn/luk/11/05.md

1.1 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના વિશે શીખવવાનું ચાલુ રાખે છે.

lend to me three loaves of bread

મને ત્રણ રોટલી ઉધાર લેવા દો અથવા ""મને ત્રણ રોટલી આપો અને હું તમને પછીથી તેની ચૂકવણી કરીશ."" યજમાન પાસે તેના મહેમાનને આપવા માટે કોઈ ખોરાક તૈયાર નથી.

three loaves of bread

રોટલીનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકને રજૂ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભોજન માટે પૂરતું રાંધેલો ખોરાક"" અથવા ""વ્યક્તિને ખાવા માટે પૂરતો તૈયાર ખોરાક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)