gu_tn/luk/11/04.md

1.4 KiB

Forgive us ... Do not lead us

આ આદેશાત્મક વાક્યો છે, પરંતુ તેનું આદેશ તરીકે અનુવાદ ન કરતાં વિનંતી તરીકે અનુવાદ કરવું જોઈએ. તેને સ્પષ્ટ કરવા માટે તેમાં ""મહેરબાની"" જેવું કંઈક ઉમેરવું મદદરૂપ થઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""મહેરબાની કરીને અમને ક્ષમા કરો ... મહેરબાની કરીને અમને ન દોરો

Forgive us our sins

તમારી વિરુદ્ધ પાપ કરવા બદલ અમને ક્ષમા કરો અથવા ""અમારા પાપોને ક્ષમા કરો"".

for we also forgive

જેમ અમે પણ ક્ષમા કરીએ છીએ

who is in debt to us

જે અમારી વિરુદ્ધ પાપ કરે છે અથવા ""જેમણે અમારી સાથે ખોટું કામ કર્યું છે

do not lead us into temptation

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમને પરીક્ષણથી દૂર લઈ જાઓ