gu_tn/luk/11/03.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના કેવી રીતે કરવી તે શીખવવાનું ચાલુ રાખે છે.

Give us

આ આદેશાત્મક વાક્ય છે, પરંતુ તેનું આદેશ તરીકે અનુવાદ ન કરતાં વિનંતી તરીકે અનુવાદ કરવું જોઈએ. તેને સ્પષ્ટ કરવા માટે તેમાં ""મહેરબાની"" જેવું કંઈક ઉમેરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મહેરબાની કરીને અમને આપો

our daily bread

રોટલી એ સસ્તો ખોરાક હતો જેને લોકો દરરોજ ખાતા હતા. સામાન્ય રીતે અહીં તેનો ઉપયોગ ખોરાકનો ઉલ્લેખ કરવા થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""દરરોજ અમને જે ખોરાકની આવશ્યકતા છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)