gu_tn/luk/11/01.md

1.3 KiB

General Information:

આ તે વાર્તામાંના આગામી ભાગની શરૂઆત છે. ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવે છે.

Now it happened that

અહીં આ શબ્દસમૂહ વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે વપરાયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

when Jesus was praying ... one

શિષ્ય દ્વારા પ્રશ્ન પુછાયો તે પહેલા ઈસુએ પ્રાર્થના પૂર્ણ કરી દીધી હતી તે જણાવવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈસુ એક ચોક્કસ સ્થળે પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારે તેમણે પ્રાર્થના કરવાનું પૂરું કર્યું, ત્યારે એક