gu_tn/luk/10/40.md

905 B

was distracted

ઘણી વ્યસ્ત અથવા ""ખૂબ વ્યસ્ત

do you not care ... me to serve alone?

માર્થા ફરિયાદ કરી રહી છે કે જ્યાં ઘણું કામ કરવાનું છે ત્યાં પ્રભુ મરિયમને તેમનુ સાંભળવા બેસવાની મંજૂરી આપે છે. તે પ્રભુનો આદર કરે છે, તેથી તે પોતાની ફરિયાદને વધુ વિનમ્ર બનાવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગે છે કે તમે કાળજી લેતા નથી ... એકલા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)