gu_tn/luk/10/39.md

769 B

who also sat at the feet of Jesus

આ સમયે શીખનારા માટે એ સામાન્ય અને આદરણીય સ્થાન હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ પાસે ભોંય પર બેઠી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

listened to his word

આ એ તમામ વસ્તુનો ઉલ્લેખ કરે છે જે ઈસુએ જ્યારે તેઓ માર્થાના ઘરે હતા ત્યારે શીખવ્યું. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ જે શીખવ્યું તે સાંભળ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)