gu_tn/luk/10/38.md

1.1 KiB

General Information:

ઈસુ માર્થાના ઘરે આવ્યા જ્યાં તેની બહેન મરિયમ ઈસુનું ખૂબ ધ્યાનથી સાંભળે છે.

Now

નવી ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

as they were traveling along

જ્યારે ઈસુ અને તેના શિષ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે

a certain village

આ નવા સ્થાન તરીકે ગામને રજૂ કરે છે, પરંતુ તેનું નામ આપતા નથી.

a certain woman named Martha

આ માર્થાને એક નવા પાત્ર તરીકે રજૂ કરે છે. તમારી ભાષામાં નવા લોકોને રજૂ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)