gu_tn/luk/10/35.md

834 B

two denarii

બે દિવસનું વેતન. ""દિનાર"" એ ""દીનારિયસ"" નું બહુવચન રૂપ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)

the host

ધર્મશાળાનો સંચાલક અથવા ""વ્યક્તિ કે જે ધર્મશાળાની સંભાળ લેતો હોય

whatever more you might spend, when I return, I will repay you

આને ફરીથી ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું પાછો આવીશ, ત્યારે આ કરતાં વધુ ખર્ચ કરવા માટે તમને જે રકમની જરૂર પડે તે હું તમને ચુકવીશ.