961 B
961 B
But a certain Samaritan
આ વાર્તામાં એક નવા વ્યક્તિને તેનું નામ જણાવ્યા વિના રજૂ કરે છે. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તે સમારીઆનો હતો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)
a certain Samaritan
યહૂદીઓ સમરૂનીઓને ધિક્કારતા હતા અને એમ માનતા હોઈ શકે કે તે ઇજાગ્રસ્ત યહૂદી વ્યક્તિની મદદ કરશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
When he saw him
જ્યારે સમરૂનીએ ઇજાગ્રસ્ત વ્યક્તિને જોયો ત્યારે
he was moved with compassion
તેને તેના માટે દુ:ખ થયું