gu_tn/luk/10/32.md

655 B

a Levite ... passed by on the other side

લેવી ભક્તિસ્થાનમાં સેવા કરતો હતો. તે તેના સાથી યહૂદી વ્યક્તિને મદદ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. તેણે એમ કર્યું નહિ તેથી, તે જણાવવું મદદરૂપ થઈ શકશે. વૈકલ્પિક અનુવાદ: ""એક લેવી ... બીજી બાજુ અને તેને મદદ કરી નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)