gu_tn/luk/10/31.md

1.7 KiB

By chance

આ એવી કોઈ બાબત ન હતી જેની કોઈપણ વ્યક્તિએ યોજના બનાવી હોય.

a certain priest

આ અભિવ્યક્તિ વાર્તામાં નવા વ્યક્તિનો પરિચય કરાવે છે, પરંતુ નામથી તે ઓળખતી નથી. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

when he saw him

જ્યારે યાજકે ઘાયલ વ્યક્તિને જોયો. એક યાજક ખૂબ ધાર્મિક વ્યક્તિ હોય છે, તેથી શ્રોતાઓ એવું માની લે કે તે એ ઘાયલ વ્યક્તિને મદદ કરશે. તેણે એમ કર્યું નહિ તેથી, અનિચ્છનીય પરિણામ પર ધ્યાન આપવા માટે આ શબ્દસમૂહને ""પરંતુ જ્યારે તેણે તેને જોયો"" એ રીતે કહી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he passed by on the other side

તે સૂચિત કરે છે કે તેણે એ વ્યક્તિની મદદ કરી નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરી ન હતી પરંતુ તેને બદલે રસ્તાની બીજી તરફ તેની પાછળથી ચાલ્યો ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)