gu_tn/luk/10/29.md

1.2 KiB

But he, desiring to justify himself, said

પરંતુ નિષ્ણાંત પોતાને ન્યાયી ઠરાવવાનો રસ્તો શોધવાની ઇચ્છા રાખતો હતો, તેથી તેણે કહ્યું અથવા ""પરંતુ ન્યાયી દેખાવા માંગતા હોવાને કારણે નિષ્ણાંતે કહ્યું

who is my neighbor?

તે વ્યક્તિ જાણવા માગતો હતો કે તેને કોને પ્રેમ કરવો આવશ્યક હતો. વૈકલ્પિક અનુવાદ: ""મારે કોને મારો પાડોશી ગણવો જોઈએ અને જે રીતે હું મારી જાતને પ્રેમ કરું છું તે રીતે કોની પર મારે પ્રેમ રાખવો જોઈએ?"" અથવા ""ક્યા લોકો મારા પાડોશી છે જેઓ પર મારે પ્રેમ રાખવો જોઈએ?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)