gu_tn/luk/10/26.md

1.2 KiB

What is written in the law? How do you read it?

ઈસુ માહિતી શોધી રહ્યા નથી. તેઓ આ પ્રશ્નોનો ઉપયોગ યહૂદી કાયદાના નિષ્ણાંતના જ્ઞાનને ચકાસવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે અને તેનો અર્થ શો થાય એ વિશે તું શું માને છે એ મને જણાવ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

What is written in the law?

આ સક્રિય સ્વરૂપમાં પૂછી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

How do you read it?

તેં તેમાં શું વાંચ્યું? અથવા ""તે શું કહેવા માગે છે એ વિશે તું શું સમજે છે?