gu_tn/luk/10/23.md

1.1 KiB

Then he turned around to the disciples and said privately

એકાંતમાં"" શબ્દ સૂચવે છે કે તેઓ પોતાના શિષ્યો સાથે એકલા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પછીથી, જ્યારે તેઓ તેમના શિષ્યો સાથે એકલા હતા, ત્યારે તેઓ તેમની તરફ ફર્યા અને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Blessed are those who see the things that you see!

તે કદાચ ઈસુ જે સારા કાર્યો અને ચમત્કારો કરી રહ્યા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે બાબતો કરતાં મને જુઓ છો તે બાબતોને જોવી એ તેઓ માટે કે જેઓ તેને જુએ છે તે લોકો માટે કેટલી સારી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)