gu_tn/luk/10/22.md

1.9 KiB

All things have been entrusted to me from my Father

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતાએ મને સઘળું સોંપી દીધું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Father ... the Son

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

knows who the Son is

જાણે છે"" તરીકે અનુવાદિત થયેલ શબ્દનો અર્થ વ્યક્તિગત અનુભવથી જાણવું થાય છે. ઈશ્વર પિતા ઈસુને આ રીતે જાણે છે.

the Son

ઈસુ પોતાનો ઉલ્લેખ ત્રીજા વ્યક્તિમાં કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

except the Father

એનો અર્થ એ છે કે પુત્ર કોણ છે તે ફક્ત પિતા જ જાણે છે.

who the Father is

જાણે છે"" તરીકે અનુવાદિત થયેલ શબ્દનો અર્થ વ્યક્તિગત અનુભવથી જાણવું થાય છે. ઈસુ આ રીતે ઈશ્વર તેમના પિતાને જાણે છે.

except the Son

આનો અર્થ એ છે કે પિતા કોણ છે તે ફક્ત પુત્ર જ જાણે છે.

to whomever the Son chooses to reveal him

પુત્ર જે કોઈને પિતાને બતાવવાની ઇચ્છા રાખે