gu_tn/luk/10/21.md

2.8 KiB

Father

તે ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Lord of heaven and earth

સ્વર્ગ અને ""પૃથ્વી"" અસ્તિત્વમાં છે તે દરેક વસ્તુને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્વર્ગ અને પૃથ્વીના દરેક વ્યક્તિ અને દરેક વસ્તુના માલિક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

these things

આ શિષ્યોના અધિકાર વિશે ઈસુના અગાઉના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. ફક્ત ""આ વસ્તુઓ"" એમ કહેવું અને વાચક અર્થ નક્કી કરે તેમ કરવું શ્રેષ્ઠ રહેશે.

the wise and understanding

જ્ઞાન"" અને ""સમજ"" શબ્દો નામધારી વિશેષણો છે જે આ ગુણોવાળા લોકોનો ઉલ્લેખ કરે છે. કારણ કે ઈશ્વરે તેમનાથી સત્ય ગુપ્ત રાખ્યું હતું, આ લોકો ખરેખર જ્ઞાની અને સમજુ ન હતા, તેમ છતાં તેઓ પોતાને એમ માનતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""એવા લોકો તરફથી કે જેઓ પોતે જ્ઞાની અને સમજુ છે એવું માને છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-irony]] અને [[rc:///ta/man/translate/figs-nominaladj]])

to little children

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પાસે વધારે શિક્ષણ નથી પરંતુ ઈસુના ઉપદેશને તે જ રીતે સ્વીકારવા તૈયાર છે જેમ નાના બાળકો સ્વેચ્છાએ તેઓ જેઓના પર વિશ્વાસ કરે છે તેઓનું સાંભળે છે. વૈકલ્પિક અનુવાદ: ""એવા લોકો કે જેમની પાસે ઓછું શિક્ષણ હોય, પરંતુ જેઓ નાના બાળકોની જેમ ઈશ્વરનું સાંભળે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-simile]])

for so it was well pleasing in your sight

માટે તે કરવાથી તમને આનંદ થયો