1.1 KiB
1.1 KiB
do not rejoice only in this, that the spirits submit to you, but also rejoice that your names are written in heaven
આત્માઓ તમને આધીન થાય છે માટે જ હરખાશો નહિ, તેને પણ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્માઓ તમને આધીન થયા છે તેના આનંદ કરતાં તમારા નામ સ્વર્ગમાં લખાયેલા છે તે માટે આનંદ કરો
your names are written in heaven
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સ્વર્ગમાં તમારા નામ લખ્યા છે"" અથવા ""તમારા નામ એવા લોકોની સૂચિમાં છે જેઓ સ્વર્ગના નાગરિક છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)