gu_tn/luk/10/19.md

1.8 KiB

authority to tread on serpents and scorpions

સાપને કચડી નાખવાનો અને વીંછીને છૂંદી નાખવાનો અધિકાર. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સાપ અને વીંછી દુષ્ટ આત્માઓ માટેના એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""દુષ્ટ આત્માઓને હરાવવાનો અધિકાર"" અથવા 2) આ વાસ્તવિક સાપ અને વીંછીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to tread on serpents and scorpions

આ સૂચવે છે કે તેઓ આ કરશે અને ઇજા પામશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""સાપ અને વીંછી પર ચાલો અને તેઓ તમને નુકસાન પહોંચાડશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

scorpions

વીંછી એ નાના પ્રાણીઓ છે જેમની પાસે બે પંજા હોય છે અને તેમની પૂંછડી પર એક ઝેરી ડંખ હોય છે.

over all the power of the enemy

મેં તમને દુશ્મનના પરાક્રમને કચડી નાખવાનો અધિકાર આપ્યો છે અથવા ""મેં તમને દુશ્મનને હરાવવાનો અધિકાર આપ્યો છે."" શેતાન એ દુશ્મન છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])