gu_tn/luk/10/18.md

964 B

I was watching Satan fall from heaven as lightning

જ્યારે તેમના 70 શિષ્યો નગરોમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કેવી રીતે ઈશ્વર શેતાનને હરાવી રહ્યા હતા તેની સરખામણી કરવા ઈસુએ ઉપમાનો ઉપયોગ કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

fall from heaven as lightning

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જે રીતે વીજળી પડે છે તે રીતે જલદીથી નીચે પડ્યો, અથવા 2) સ્વર્ગમાંથી વીજળીની જેમ નીચે પડ્યો. જોકે બંને અર્થ શક્ય હોવાથી, તે છબી રાખવી શ્રેષ્ઠ રહેશે.