gu_tn/luk/10/17.md

862 B

Then the seventy returned

કેટલીક ભાષાઓએ યુએસટીની જેમ એમ કહેવાની જરૂર પડશે કે સિત્તેર ખરેખર પહેલા નીકળી ગયા હતા. આ ગર્ભિત માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

seventy

તમે પાદનોંધ ઉમેરવા ચાહો તો: ""કેટલાક સંસ્કરણોમાં '70' ને બદલે '72' છે."" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

in your name

અહીં ""નામ"" એ ઈસુના પરાક્રમ અને અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)