gu_tn/luk/10/16.md

1.8 KiB

The one who listens to you listens to me

સરખામણીને સ્પષ્ટપણે ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ તમારું સાંભળે છે, ત્યારે જાણે કે તેઓ મને સાંભળી રહ્યા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

the one who rejects you rejects me

સરખામણીને સ્પષ્ટપણે ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ તમારો નકાર કરે છે, ત્યારે જાણે કે તેઓ મને નકારી રહ્યા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

the one who rejects me rejects the one who sent me

સરખામણીને સ્પષ્ટપણે ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ મારો નકાર કરે, ત્યારે જાણે કે તેઓ જેણે મને મોકલ્યો છે તેમનો નકાર કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

the one who sent me

આ ઈશ્વર પિતા, જેમણે ઈસુને આ વિશેષ કાર્ય માટે નિમ્યા તેઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર, કે જેમણે મને મોકલ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)