gu_tn/luk/10/15.md

1.5 KiB

you, Capernaum

ઈસુ હવે કફર-નહૂમ શહેરના લોકો સાથે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ તેમનું સાંભળી રહ્યા હોય, પરંતુ તેઓ સાંભળી રહ્યા નથી. (જુઓ: [[rc:///ta/man/translate/figs-apostrophe]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

you will not be exalted to heaven, will you?

ઈસુ કફર-નહૂમના લોકોને તેમના ગર્વ માટે ઠપકો આપવા એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે ચોક્કસપણે સ્વર્ગમાં જશો નહિ!"" અથવા ""ઈશ્વર તમને માન આપશે નહિ!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

exalted to heaven

આ અભિવ્યક્તિનો અર્થ ""મોટા પ્રમાણમાં ઉન્નત"" થાય છે.

you will be brought down to Hades

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નીચે હાદેસમાં જશો"" અથવા ""ઈશ્વર તમને હાદેસમાં મોકલશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)