gu_tn/luk/10/14.md

1.0 KiB

But it will be more tolerable for Tyre and Sidon at the judgment than for you

તેમના ન્યાય માટેના કારણને સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમે મને ચમત્કારો કરતાં જોયો તેમ છતાં પણ પસ્તાવો કર્યો નહિ અને મારામાં વિશ્વાસ કર્યો નહિ, તેથી ઈશ્વર તૂર અને સિદોનના લોકોનો ન્યાય કરશે તેના કરતાં વધુ ગંભીરતાથી તમારો ન્યાય કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

at the judgment

તે અંતિમ દિવસે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે