gu_tn/luk/10/13.md

1.5 KiB

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

ઈસુ એવી રીતે બોલે છે જાણે કે ખોરાઝીન અને બેથસૈદા શહેરોના લોકો ત્યાં તેમને સાંભળી રહ્યા હોય, પરંતુ તેઓ સાંભળી રહ્યા નહોતા. (જુઓ: [[rc:///ta/man/translate/figs-apostrophe]] અને [[rc:///ta/man/translate/translate-names]] અને rc://*/ta/man/translate/figs-metonymy)

For if the mighty works which were done in you had been done in Tyre and Sidon

ઈસુ એક એવી પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે જે ભૂતકાળમાં બની શકી હોત પરંતુ બની નહિ. વૈકલ્પિક અનુવાદ: ""જે ચમત્કારો હું તમારા માટે કરું છું તે જો કોઈએ તૂર અને સિદોનના લોકો માટે કર્યા હોત તો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hypo]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

they would have repented long ago, sitting

ત્યાં રહેતા દુષ્ટ લોકોએ બેસીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે

sitting in sackcloth and ashes

ટાટ પહેરીને અને રાખમાં બેસીને