gu_tn/luk/10/12.md

1.1 KiB

I say to you

ઈસુ તે 70 લોકો જેઓને તે મોકલી રહ્યા હતા તેઓને કહી રહ્યા હતા. તેમણે એ દર્શાવવા એમ કહ્યું કે તેઓ કંઈક અગત્યની વાત કહેવા જઈ રહ્યા છે.

that day

શિષ્યો સમજી ગયા હશે કે તે પાપીઓના અંતિમ ન્યાયના સમયનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

it will be more tolerable for Sodom than for that town

ઈશ્વર સદોમનો એટલો ગંભીર ન્યાય કરશે નહિ જેટલો તેઓ તે શહેરનો કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સદોમના લોકોનો ન્યાય કરશે તે કરતાં વિશેષ તેઓ એ શહેરના લોકોનો ન્યાય કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)