gu_tn/luk/10/11.md

2.2 KiB

Even the dust from your town that clings to our feet we wipe off against you

આ દર્શાવવા માટે આ એક પ્રતિકાત્મક ક્રિયા છે કે તેઓ શહેરના લોકોને નકારે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તમે અમને નકાર્યા, તેમ અમે તમને સંપૂર્ણપણે નકારીએ છીએ. જે ધૂળ અમારા પગે લાગી છે તેને પણ અમે નકારીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

we wipe off

કેમ કે ઈસુ આ લોકોને બે વ્યક્તિના જૂથોમાં મોકલતા હતા, તેથી બે લોકો આમ કહેતા હશે. તેથી ભાષાઓ કે જેમાં ""અમે"" નું બેવડું સ્વરૂપ છે, તે તેનો ઉપયોગ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

But know this, that the kingdom of God has come near

પરંતુ આ જાણો"" શબ્દસમૂહ એક ચેતવણી રજૂ કરે છે. તેનો અર્થ એ છે કે ""તમે અમને નકાર્યા તેમ છતાં, તે એ હકીકતને બદલતું નથી કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!

The kingdom of God has come near

અમૂર્ત નામ ""રાજ્ય"" ને ક્રિયાપદ ""શાસન"" અથવા ""રાજ"" દ્વારા વ્યક્ત કરી શકાય છે. કેવી રીતે તમે આ સમાન વાક્યનું અનુવાદ લુક 10:8 માં કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જલદી જ સર્વત્ર રાજા તરીકે રાજ કરશે"" અથવા ""ઈશ્વર રાજ કરે છે તેનો પુરાવો તમારી આસપાસ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)