gu_tn/luk/10/09.md

1.2 KiB

the sick

આ સામાન્ય રીતે બીમાર લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""બીમાર લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

The kingdom of God has come close to you

અમૂર્ત નામ ""રાજ્ય"" ને ક્રિયાપદ ""શાસન"" અથવા ""રાજ"" દ્વારા વ્યક્ત કરી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરનું રાજ્ય ટૂંક સમયમાં શરૂ થશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જલદી જ રાજા તરીકે સર્વત્ર રાજ કરશે"" અથવા 2) ઈશ્વરના રાજ્યની પ્રવૃત્તિઓ તમારી આજુબાજુ બની રહી છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર રાજ કરે છે તેનો પુરાવો તમારી આસપાસ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)