gu_tn/luk/10/06.md

1.7 KiB

a son of peace

એક શાંતિપૂર્ણ વ્યક્તિ. આ તે વ્યક્તિ છે જે ઈશ્વર અને લોકો સાથે શાંતિ ઇચ્છે છે.

your peace will rest upon him

અહીં ""શાંતિ"" ને એક જીવંત બાબત તરીકે વર્ણવામાં આવી છે જે ક્યાં રહેવું એ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે શાંતિનો આશીર્વાદ તમે તેને આપ્યો છે તે તેને મળશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

if not

તે આખા શબ્દસમૂહને ફરીથી ગોઠવવામાં મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો ત્યાં શાંતિનો કોઈ વ્યક્તિ ન હોય"" અથવા ""જો ઘરનો માલિક શાંતિપૂર્ણ વ્યક્તિ ન હોય તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

it will return to you

અહીં ""શાંતિ"" ને એક જીવંત બાબત તરીકે વર્ણવામાં આવી છે જે છોડવાનું પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને તે શાંતિ મળશે"" અથવા ""તમે તેને આપેલી શાંતિનો આશીર્વાદ તેને પ્રાપ્ત થશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)