gu_tn/luk/10/05.md

445 B

Peace be on this house

આ એક અભિવાદન અને આશીર્વાદ બંને હતું. અહીં ""ઘર"" એ જેઓ ઘરમાં રહે છે તે લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ઘરના લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)