gu_tn/luk/10/03.md

1.1 KiB

Go on your way

શહેરોમાં જાઓ અથવા ""લોકો પાસે જાઓ

I send you out as lambs in the midst of wolves

વરુઓ ઘેટાં પર હુમલો કરે છે અને મારી નાખે છે. આ રૂપકનો તેથી અર્થ એ છે કે એવા લોકો છે કે જેઓ શિષ્યો, કે જેઓને ઈસુ મોકલી રહ્યા છે તેઓને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. અન્ય પ્રાણીઓના નામનો અવેજ લઈ શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું તમને બહાર મોકલું છું, ત્યારે જેમ વરુઓ ઘેટાં પર હુમલો કરે છે, તેમ લોકો તમને નુકસાન પહોંચાડવાની ઇચ્છા રાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)