gu_tn/luk/10/01.md

1.2 KiB

General Information:

ઈસુ તેમની આગળ બીજા 70 શિષ્યોને મોકલ્યા. તેઓ 70 શિષ્યો આનંદથી પરત ફર્યા, અને ઈસુ તેમના સ્વર્ગીય પિતાને સ્તુતિ વડે પ્રત્યુત્તર આપે છે.

Now

વાર્તામાંની નવી ઘટનાને ચિહ્નિત કરવા આ શબ્દનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

seventy

“70.” કેટલાક સંસ્કરણો ""બોત્તેર"" અથવા ""72"" કહે છે. જો તમે ઇચ્છતા હો તો જે તે કહે છે તેની પાદનોંધ શામેલ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

sent them out two by two

તેમને બે-બેના જૂથોમાં મોકલ્યા અથવા ""તેમને દરેક જૂથમાં બે લોકોને સાથે મોકલ્યા