gu_tn/luk/09/60.md

1.1 KiB

Let the dead bury their own dead

ઈસુનો શાબ્દિક અર્થ એ નથી કે મૃત લોકો અન્ય મૃત લોકોને દફનાવશે. ""મૃત"" ના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે જેઓ જલદી મૃત્યુ પામનાર છે તેઓ માટેનું એક રૂપક છે, અથવા 2) જેઓ ઈસુને અનુસરતા નથી અને આત્મિક રીતે મૃત છે તેમના માટેનું એક રૂપક છે. મુખ્ય મુદ્દો એ છે કે શિષ્યને કોઈ પણ બાબત ઈસુને અનુસરવામાં અવરોધે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the dead

આ સામાન્ય રીતે મૃત લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૃત લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)