gu_tn/luk/09/59.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ રસ્તામાં લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

Follow me

આટલું કહીને ઈસુ તે વ્યક્તિને તેમનો શિષ્ય બનવા અને તેમની સાથે આવવા જણાવે છે.

first permit me to go and bury my father

તે અસ્પષ્ટ છે કે તે માણસના પિતા મૃત્યુ પામ્યા છે અને તે તરત જ તેમને દફનાવશે, અથવા જો તે વ્યક્તિ તેના પિતાનું મૃત્યુ થાય ત્યાં સુધી લાંબા સમય સુધી રહેવાની ઇચ્છા રાખે છે કે જેથી તે તેમને દફનાવી શકે. મુખ્ય મુદ્દો એ છે કે તે માણસ ઈસુને અનુસરતા પહેલા કંઈક બીજું કરવા માગે છે.

first permit me to go

હું તે કરું તે પહેલાં, મને જવા દો