gu_tn/luk/09/58.md

2.1 KiB

The foxes have holes ... does not have anywhere he might lay his head

ઈસુના શિષ્ય બનવા વિશે માણસને શીખવવા માટે તેમણે એક કહેવત વડે પ્રત્યુત્તર આપ્યો. ઈસુ સૂચવે છે કે જો તે વ્યક્તિ તેમની પાછળ ચાલવા ઇચ્છે, તો તે માણસ પાસે પણ ઘર હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""શિયાળ પાસે દર હોય છે ... તેનું માથું મૂકવાનું ઠેકાણું નથી. તેથી અપેક્ષા રાખશો નહિ કે તમારી પાસે ઘર હશે"" (જુઓ: [[rc:///ta/man/translate/writing-proverbs]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

The foxes

આ નાના કૂતરાઓ જેવા જ જમીની પ્રાણીઓ છે. તેઓ એક બોડમાં અથવા જમીનના દરમાં સૂઈ જાય છે.

the birds in the sky

પક્ષીઓ કે જેઓ હવામાં ઉડે છે

the Son of Man has ... his head

ઈસુ ત્રીજા વ્યક્તિમાં પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર, ... મારું માથું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

does not have anywhere he might lay his head

ક્યાંય મારા માથાને આરામ કરવાની જગ્યા નથી અથવા ""ઊંઘવા માટે કોઈ જગ્યા નથી."" ઈસુએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની પાસે કોઈ કાયમી ઘર નથી અને લોકો હંમેશા તેમને તેમની સાથે રહેવા આમંત્રણ આપતા ન હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)