gu_tn/luk/09/49.md

898 B

John answered

જવાબમાં, યોહાને કહ્યું અથવા ""યોહાને ઈસુને જવાબ આપ્યો."" યોહાન મહાન હોવા વિશે ઈસુએ જે કહ્યું હતું તેનો જવાબ આપી રહ્યો હતો. તે કોઈ સવાલનો જવાબ આપી રહ્યો ન હતો.

we saw

યોહાન પોતાનું બોલે છે પણ ઈસુનું નહિ, તેથી અહીં ""અમે"" વિશિષ્ટ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

in your name

આનો અર્થ એ છે કે વ્યક્તિ ઈસુના પરાક્રમ અને અધિકાર સાથે બોલતો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)