gu_tn/luk/09/48.md

860 B

in my name

તે ઈસુના પ્રતિનિધિ તરીકે કંઈક કરી રહેલી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા કારણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in my name, welcomes me

આ રૂપકને ઉપમા તરીકે પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા નામમાં, તે એવું છે જાણે તે મને આવકારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the one who sent me

ઈશ્વર, જેમણે મને મોકલ્યો છે

he is great

જેને ઈશ્વર સૌથી મહત્વપૂર્ણ ગણે છે