gu_tn/luk/09/47.md

424 B

knowing the reasoning in their hearts

અહીં ""હૃદયો"" તેમના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના મનમાં તર્ક જાણીને"" અથવા ""તેઓ શું વિચારી રહ્યા છે તે જાણીને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)