gu_tn/luk/09/35.md

907 B

Then a voice came out of the cloud

તે સમજી શકાય છે કે અવાજ ઈશ્વરનો જ હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર વાદળમાંથી તેઓ સાથે બોલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Son

ઈસુ, ઈશ્વરના દીકરા માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the one who is chosen

આ સક્રિય સ્વરૂપ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક કે જેને મેં પસંદ કર્યો છે"" અથવા ""મેં તેને પસંદ કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)