gu_tn/luk/09/32.md

1.1 KiB

Now

આ મુખ્ય વાર્તામાં વિરામ ચિહ્નિત કરવા માટે અહીં આ શબ્દનો ઉપયોગ થયો છે. અહીં લૂક પિતર, યાકૂબ અને યોહાન વિશે માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

heavy with sleep

આ રૂઢિપ્રયોગનો અર્થ ""ખૂબ જ નિંદ્રામાં"" થાય છે.

they saw his glory

આ તેમની આસપાસના તેજસ્વી પ્રકાશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈસુમાંથી તેજસ્વી પ્રકાશ આવતો જોયો"" અથવા ""તેઓએ ખૂબ જ તેજસ્વી પ્રકાશ ઈસુમાંથી બહાર આવતો જોયો

the two men who were standing with him

આ મૂસા અને એલિયાનો ઉલ્લેખ કરે છે.