gu_tn/luk/09/31.md

1.0 KiB

who appeared in glory

આ શબ્દસમૂહ મૂસા અને એલિયા કેવા દેખાતા હતા તે વિશેની માહિતી આપે છે. કેટલીક ભાષાઓ તેને અલગ કલમ તરીકે અનુવાદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓ ભવ્ય મહિમામાં દેખાયા"" અથવા ""અને તેઓ તેજસ્વી રીતે ચમકતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)

his departure

તેમની વિદાય અથવા ""ઈસુ કેવી રીતે આ દુનિયા છોડશે."" તેમના મૃત્યુ વિશે વાત કરવાની આ એક વિનમ્ર રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ""તેમનું મૃત્યુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)