gu_tn/luk/09/25.md

758 B

For what is a person profited ... but destroying or losing himself?

આ સવાલનો ગર્ભિત જવાબ એ છે કે તે સારું નથી. વૈકલ્પિક અનુવાદ: ""આખું વિશ્વ પ્રાપ્ત કરવાથી કોઈને કશો ફાયદો થશે નહિ, અને છતાં પોતાને ગુમાવશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

having gained the whole world

વિશ્વની દરેક વસ્તુ મેળવવા માટે

destroying or losing himself

પોતાને બરબાદ કરી દે છે અથવા પોતાનો જીવ આપી દે છે