gu_tn/luk/09/23.md

2.0 KiB

he said

ઈસુએ કહ્યું

to them all

તે ઈસુની સાથે જે શિષ્યો હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

come after me

મને અનુસરો. ઈસુની પાછળ ચાલવું એ તેમના શિષ્યોમાંના એક હોવાનું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા શિષ્ય થાઓ"" અથવા ""મારા શિષ્યોમાંના એક થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he must deny himself

તેની પોતાની ઇચ્છાઓનો સ્વીકાર ન કરવો જોઈએ અથવા ""તેની પોતાની ઇચ્છાઓ છોડી દેવી જોઈએ

take up his cross daily and follow me

તેનો વધસ્તંભ ઊંચકે અને દરરોજ મારી પાછળ આવે. વધસ્તંભ દુ:ખ અને મૃત્યુને રજૂ કરે છે. વધસ્તંભ ઉપાડવો એ સહન કરવા અને મૃત્યુ પામવાની તૈયારી બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""દુ:ખ અને મૃત્યુ સુધી દરરોજ મને આધીન થવું જોઈએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

follow me

અહીં ઈસુને અનુસરવું એ તેમને આધીન થવું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને આધીન થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

follow me

મારી સાથે આવો અથવા ""મને અનુસરવાનું શરૂ કરો અને મને અનુસરવાનું જારી રાખો