gu_tn/luk/09/18.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ પ્રાર્થના કરી રહ્યા છે, ફક્ત તેમના શિષ્યો તેમની નજીક છે, અને તેઓ ઈસુ કોણ છે તે વિશે વાત કરવાનું શરૂ કરે છે. ઈસુએ તેઓને કહ્યું કે તેઓ જલદીથી મૃત્યુ પામશે અને સજીવન થશે અને તેમને અનુસરવું કઠણ લાગે તોપણ તેમ કરવાની વિનંતી કરે છે.

It came about that

આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કોઈ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે થયો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

praying by himself

એકલા પ્રાર્થના કરતાં હતા. શિષ્યો ઈસુ સાથે હતા, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે અને ગુપ્તમાં પ્રાર્થના કરી રહ્યા હતા.