gu_tn/luk/09/16.md

609 B

Then taking the five loaves

ઈસુએ પાંચ રોટલી લીધી

he looked up to heaven

આ આકાશ તરફ, ઉપર જોવાનો ઉલ્લેખ કરે છે. યહૂદીઓ માનતા હતા કે સ્વર્ગ આકાશની ઉપર સ્થિત હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he blessed them

આ રોટલી અને માછલીનો ઉલ્લેખ કરે છે.

to set before

પસાર કરવા માટે અથવા ""ને આપવા માટે