gu_tn/luk/09/10.md

1.1 KiB

Connecting Statement:

તેમ છતાં શિષ્યો ઈસુ પાસે પાછા ફરે છે અને તેઓ બેથસૈદા સાથે સમય વિતાવવા જાય છે, પણ લોકો સાજાપણું પામવા અને ઈસુના ઉપદેશને સાંભળવા તેમની પાછળ જાય છે. તે ઘરે પરત ફરતા ટોળાને રોટલી અને માછલી પૂરી પાડવા ચમત્કાર કરે છે.

When the apostles returned

ઈસુ જ્યાં હતા ત્યાં પ્રેરિતો પાછા આવ્યા

everything they had done

એ જ્યારે તેઓ અન્ય શહેરોમાં ગયા ત્યારે તેઓએ કરેલા ઉપદેશ અને સાજાપણાંનો ઉલ્લેખ કરે છે.

Bethsaida

આ એક શહેરનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)