gu_tn/luk/09/09.md

984 B

I beheaded John, but who is this

હેરોદ ધારે છે કે યોહાન માટે મૃત્યુમાંથી સજીવન થવું અશક્ય છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે યોહાન હોઈ શકે નહિ કેમ કે મેં તેનું માથું કાપી નાખ્યું હતું. તેથી આ વ્યક્તિ કોણ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I beheaded John

હેરોદના સૈનિકોએ મૃત્યુદંડની સજા અમલમાં મૂકી હોય. વૈકલ્પિક અનુવાદ: ""મેં મારા સૈનિકોને યોહાનનું માથું કાપવા આદેશ આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)