gu_tn/luk/09/07.md

1.0 KiB

General Information:

આ કલમો હેરોદ વિશે માહિતી આપવા અવરોધ ઊભો કરે છે.

Now Herod

આ શબ્દસમૂહ મુખ્ય વાર્તામાં વિરામને ચિહ્નિત કરે છે. અહીં લૂક હેરોદ વિશે પૃષ્ઠભૂમિની માહિતી જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Herod the tetrarch

તે હેરોદ અંતિપાસનો ઉલ્લેખ કરે છે, જે ઇઝરાએલના ચોથા ભાગનો શાસક હતો.

he was perplexed

સમજવા માટે અસમર્થ, મૂંઝવણમાં

it was said by some

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક લોકોએ કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)