gu_tn/luk/09/03.md

1.2 KiB

He said to them

ઈસુએ બાર વ્યક્તિઓને કહ્યું. તે જણાવવું મદદરૂપ થઈ શકે કે તેઓના બહાર જતા પહેલા આમ થયું હતું. વૈકલ્પિક અનુવાદ: ""તેઓના જતા પહેલા, ઈસુએ તેઓને કહ્યું

Take nothing

તમારી સાથે કંઈપણ લેશો નહિ અથવા ""તમારી સાથે કંઈપણ લાવશો નહિ

staff

અસમાન જમીન પર ચઢતી વખતે અથવા ચાલતી વખતે, અને હુમલાખોરો સામે સંરક્ષણ માટે લોકો સંતુલન માટે મોટી લાકડીનો ઉપયોગ કરે છે

wallet

મુસાફરી વખતે મુસાફરને શેની જરૂરિયાતો છે તે માટે તે થેલીનો ઉપયોગ કરે છે

bread

આ અહીં ""ખોરાક"" ના સામાન્ય સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે.