gu_tn/luk/09/01.md

1.1 KiB

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને નાણાં અને તેમની વસ્તુઓ પર આધાર ન રાખવાનું યાદ કરાવે છે, તેઓને સામર્થ્ય આપ્યું, અને ત્યારબાદ તેઓને વિવિધ સ્થળોએ મોકલે છે.

power and authority

આ બે શબ્દો એ દર્શાવવા એક સાથે ઉપયોગમાં લેવાયા છે કે બાર વ્યક્તિઓ પાસે લોકોને સાજા કરવાની ક્ષમતા અને અધિકાર બંને હતા. આ શબ્દસમૂહનો શબ્દોના સંયોજનથી અનુવાદ કરો જેમાં આ બંને વિચારો શામેલ હોય.

all the demons

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""દરેક દુષ્ટાત્મા"" અથવા 2) ""દરેક પ્રકારના દુષ્ટાત્મા.

diseases

બીમારીઓ