gu_tn/luk/08/55.md

637 B

her spirit returned

તેનો આત્મા તેણીના શરીરમાં પાછો આવ્યો. યહૂદીઓ સમજ્યા કે વ્યક્તિમાં આત્માનું આવવું એ જીવનનું પરિણામ હતું. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું"" અથવા ""તેણી ફરી જીવંત થઈ"" અથવા ""તે ફરીથી જીવંત થઈ ગઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)